STORYMIRROR

Manishaben Jadav

Inspirational Children

3  

Manishaben Jadav

Inspirational Children

ફુગ્ગાવાળો આવ્યો

ફુગ્ગાવાળો આવ્યો

1 min
351

ફુગ્ગાવાળો આવ્યો રે ભાઈ

ફુગ્ગાવાળો આવ્યો,


રંગબેરંગી ફુગ્ગા લાવ્યો

બાળકોને માટે લાવ્યો

ફુગ્ગાવાળો આવ્યો....


નાના મોટા ફુગ્ગા લાવ્યો

સૌને ગમતાં ફુગ્ગા લાવ્યો

ફુગ્ગાવાળો આવ્યો..


પિન્કી માટે લાવ્યો

ચિન્ટુ માટે લાવ્યો

ફુગ્ગાવાળો આવ્યો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational