મારી શાળા
મારી શાળા
મારી શાળા સૌને ગમતી છે એનું નામ સુલતાનપુર
સુંદરતાનો ખજાનો છે મારી શાળા,
લાગણીઓનો લ્હેર છે મારી શાળા
તાકાતવાન બનાવવાની શકિત છે મારી શાળામાં,
નમ્રતાની નિબંધો શીખવાડે છે મારી શાળામાં
પુરુષાર્થના પાઠો ભણાવે છે મારી શાળામાં,
રસ્તા પર આગળ વધારી પ્રગતિ કરાવે છે મારી શાળા
મારી શાળાનું છે આ અમૂલ્ય ઘડતર,
બાળકને કરે છે આગળ વધવા તત્પર
મનની મઢેલી અને સંસ્કારની સજેલી છે મારી સુંદર શાળા.
