STORYMIRROR

Vanaliya Chetankumar

Children

3  

Vanaliya Chetankumar

Children

શબ્દોનો સહવાસ

શબ્દોનો સહવાસ

1 min
425

રંગ છે અને ઉમંગ છે આજ મારા આંગણે સંગ છે

રીત છે પ્રીત છે આજ મારા આંગણે જીત છે 


આશ છે શ્વાસ છે આજ મારા આંગણે વિશ્વાસ છે

રાત છે વાત છે આજ મારા આંગણે માત છે


મિત છે સ્મિત છે આજ મારા આંગણે મનમિત છે

વાર છે તહેવાર છે આજ મારા આંગણે પરિવાર છે


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children