STORYMIRROR

Pravina Avinash

Inspirational Tragedy

3  

Pravina Avinash

Inspirational Tragedy

શબ્દોમાં નથી શક્તિ

શબ્દોમાં નથી શક્તિ

1 min
13.5K


શબ્દને દોષ દેશો નહીં નિર્દોષ છે સગાઇ,

શબ્દમાં નથી શક્તિ યા નથી અવળ ચંડાઈ.

ભૂસું ભર્યું આ બે પગાં માનવીના ભેજામાં,

વાતનું વતેસર કરવામાં પાવરધો માનવ

બિચારા ત્રણથી ચાર અક્ષરના શબ્દનું શું ગજું,

‘હા’ અને ‘ના’ માત્ર એક અક્ષર છે સાદા સીધાં.

સરળ તેનો અર્થ છે ભયજનક પરિણામ સર્જે છે,

શબ્દ પ્રબળ વરતાય જ્યારે જોમ તેમાં ભળે.

બાકી ફોફાં શબ્દની અસરથી કાંઈ ના વળે,

બસ વધું કાઇ કહેવાની જરૂરિયાત જણાતી નથી.

સમજી શકો તો સમજો, કશું કહેવામાં સાર નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational