સમય
સમય
સમયને સત્કાર્ય કરવામાં બાધારૂપ ન માનશો.
સમય કસમય કદી હોતો નથી.
સમયનું અવળચંડુ મન બહાનું બનાવે છે.
સમયને દોષ ન દેશો !
સમય ખૂબ બળવાન છે, માનવ નહી!
સમય કોઈને માટે થોભતો નથી!
સમયને કોઈ બંધન નથી!
સમય સમયનું કામ કરે છે!
સમય બધા દુઃખની દવા છે.
સમયનો વ્યય ખૂબ મોંઘો પડશે!
સમય નથી એ ખોખલાં શબ્દ છે!
સમય કાઢવો હોય તો હાજર છે.
સમયનો સદઉપયોગ આપણા હાથમાં છે.
સમય કદી પાછો નહી આવે.
સમયને સન્માન, આદર, ઈજ્જત અને પ્રેમ આપો