સમય વેચાઈ રહો છે
સમય વેચાઈ રહો છે
1 min
309
સમય વેચાઈ રહ્યો છે સાહેબ સમય વેચાઈ રહ્યો
સંબંધોની દોડમાં સમય વેચાઈ રહ્યો છે
નોકરીની શોધમાં સમય વેચાઈ રહો છે
મિત્રોની મોજમાં સમય વેચાઈ રહ્યો છે
ખરાબના સંગમાં સમય વેચાઈ રહ્યો છે
સ્ત્રીના અંગમાં સમય વેચાઈ રહ્યો છે
જુવાનીના રંગમાં સમય વેચાઈ રહ્યો છે
ઉત્સવોનો ઉમંગમાં સમય વેચાઈ રહ્યો છે
મોહના મનમાં સમય વેચાઈ રહ્યો છે
જીવનના અંત સુધીમાં સમય વેચાઈ રહો છે
