STORYMIRROR

Vanaliya Chetankumar

Children

3  

Vanaliya Chetankumar

Children

સમયનો સદુપયોગ

સમયનો સદુપયોગ

1 min
377

પેલા ગગન કરે છે શોર

મનાવે છે મન મોર,


પેલી ઘટા કેવી ઘનઘોર

યાદ આપીને કરે જોર,


પેલી ગર્જના કેવી હોય

સમજાવે મનની વાત,


પેલી વરસતી વાદળી કેવી

આપે છે સદાય સાદ,


મેહુલો ભીંજવે મારું મન

યાદ આવે વીતેલી ક્ષણ,


આ વરસાદની ઠંડી સાંજ 

આપે છે ઋતુનું રાજ,


આ સમય છે સાથ સાથ

આવે છે તારી યાદ,


આપજે જીવનભર સાથ

બધા સમયમાં રાખજે હાથ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children