Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others Children

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others Children

સુલભ

સુલભ

1 min
396


સુલભ જે મળી જાય તેની અહીં કોઈ જ કિંમત હોતી નથી,

ને દુર્લભ ને સ્વીકારવાની સૌ કોઈની હિંમત હોતી નથી !


રાતભર સૂરીલી વાંસળીઓ સન્નાટાની સાંભળ્યા કરી છે મેં,

કૃષ્ણના વજુદમાં ખોવાની હર કોઈની કિસ્મત હોતી નથી !


આ તન મધુવને રાસ રચાયો શ્વાસોનો જન્મથી અવિરત,

સૌ કોઈના નસીબમાં મીરાંબાઈ જેવી બાવરી પ્રીત હોતી નથી !


ને ઓગળે અહંકાર ઉજાગરાનો જાગરણની જમીનમાં,

એ ક્ષણમાં દાખલ થવાની સૌ કોઈની ગનીમત હોતી નથી !


સૌથી સુલભ ને સરળ છે 'પરમ' આ વર્તમાનમાં જ બસ,

એના માટે 'પાગલ' બનવાની હર કોઈની હિંમત હોતી નથી !


Rate this content
Log in