STORYMIRROR

Vanaliya Chetankumar

Children

3  

Vanaliya Chetankumar

Children

નથી ખબર

નથી ખબર

1 min
381

નથી ખબર અહીં ભવિષ્ય છું છે

નથી ખબર અહીંં વર્તમાન કેવો છે,


નથી ખબર અહીં ભૂતકાળ કેવો ગયો

નથી ખબર અહીં સમય કેવો જશે,


નથી ખબર અહીં માણસો કેવા મળશે

નથી ખબર અહીં સંબંધો કેવા જડશે,


નથી ખબર અહીં પંથ કેવો ભટકશે

નથી ખબર અહીં રસ્તે કોણ મળશે,


નથી ખબર અહીં સમયમાં કોણ સાચવશે

નથી ખબર અહીં સંબંધોની સાંકળ જડશે કે નહિ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children