STORYMIRROR

Vanaliya Chetankumar

Children

3  

Vanaliya Chetankumar

Children

કચ્છ મારું

કચ્છ મારું

1 min
377


ચાલને કચ્છની યાત્રા કરીએ ઓ ભેરુ

ચાલને કચ્છમાં સાથે સાથે ફરીએ,


કચ્છની કિર્તીને જોઈએ ઓ ભેરુ 

કચ્છની કળાને નીરખીએ ઓ ભેરુ

કચ્છની મજા માણીએ,


કચ્છના ડુંગરો દેખીએ ઓ ભેરુ કચ્છના ઉદ્યોગો જાણીએ

કચ્છની મુલાકાત લઈએ ઓ ભેરુ,


કચ્છના કિનારે બેસીએ ઓ ભેરુ.

કચ્છ કલાકારોને મળીએ

કચ્છના રણમાં રમીએ ઓ ભેરુ,


કચ્છના ધામોને જાણીએ

કચ્છના માહોલને માણીએ

કચ્છના જિલ્લાને રોશન કરીએ ઓ ભેરુ.


Rate this content
Log in

Similar gujarati poem from Children