Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Avani Kotecha'vasudha'

Others Children

4  

Avani Kotecha'vasudha'

Others Children

ચાલો દિવાળી ઉજવીએ

ચાલો દિવાળી ઉજવીએ

1 min
412


ખુશીઓનો છે આ તહેવાર,

સૌ હળીમળીને મનાવીએ,

ઠેર - ઠેર દીવા પ્રગટાવીને,

ચાલો દિવાળી ઉજવીએ... 


પૂજન કરીને લક્ષ્મીદેવીનું,

ધનસંપત્તિનું વરદાન મેળવીએ,

ઠેર - ઠેર દીવા પ્રગટાવીને,

ચાલો દિવાળી ઉજવીએ...


ફટાકડા ફોડીને આનંદ માણીએ, 

સાથે પર્યાવરણનું ધ્યાન રાખીએ, 

ઠેર - ઠેર દીવા પ્રગટાવીને 

ચાલો દિવાળી ઉજવીએ... 


આશીર્વાદ લઈને વડીલોના, 

નવાં વર્ષમાં પ્રવેશ કરીએ, 

ઠેર - ઠેર દીવા પ્રગટાવીને, 

ચાલો દિવાળી ઉજવીએ.


Rate this content
Log in