Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Avani Kotecha'vasudha'

Tragedy

3.0  

Avani Kotecha'vasudha'

Tragedy

ઝંખના

ઝંખના

1 min
163

ભર ઉનાળે પણ એ છલકાઈ જાય, 

આંખોને તો બારેમાસ વરસવાનું છે, 

આવે છે ઓછપ સઘળું હોવા છતાંય, 

માણસનું તો આ રોજનું રોવાનું છે, 

સુખમાં લગોલગ ઊભા છે અહીં સૌ, 

દુઃખમાં તો ખુદને જ ખુદનું હોવાનું છે, 

છે મન ઉદાસ સદીઓથી તોય પણ, 

દેખાડાં કાજ સ્મિત મુખ પર રાખવાનું છે, 

ઝંખના પણ એની જ વધારે હોય મનને, 

 કે જે મળતાંની સાથે જ ગુમાવાનું છે.

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy