Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Chauhan

Inspirational Others Children

4  

Bhavna Chauhan

Inspirational Others Children

કાન્હાજી

કાન્હાજી

1 min
301


બસ મારાં કાન્હાજીનો મળે મને સાથ

પછી મને કોઈનો નહીં જોઈએ સાથ,

બસ કાન્હાજી સમજી જાય મારી વાત

પછી કોઈને નથી સમજાવવી મારે વાત,

બસ કાન્હાજી સાંભળે મારી દરેક વાત

પછી કોઈને નથી સંભળાવવી મારે વાત,

બસ કાન્હાજીનો હાથ હોય સદા માથે

પછી કોઈના સહારાની જરૂર નથી મારે,

બસ કાન્હાજી રહે સદાય મારી સાથ

પછી લડી લઈશ દરેક મુશ્કેલી સાથ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational