STORYMIRROR

Bhavna Chauhan

Others

4  

Bhavna Chauhan

Others

બળતરા

બળતરા

1 min
368

કોણ કહે છે કે બળતરા દાઝવાથી જ થાય છે ?

અરે ! ક્યારેક કોઈના શબ્દો પણ દઝાડે છે મનને,


અંદર સુધી બાળી દે છે એ શબ્દો,

ના મળે એની કોઈ દવા કે મલમ.


હૈયાને બાળીને રાખ બનાવી દે છે એ શબ્દો,

તોડીને ચકનાચૂર કરી દે છે એ શબ્દો.


ના સહી શકાય કે ના બતાવી શકાય આ બળતરા,

દાઝ્યાની બળતરા તો સમી જાય છે સમય વીતતાં પણ,

મનની બળતરા કયારેય નથી શમતી.


આંખેથી છલકી ઊઠે છે આ બળતરા,

ક્યારેક જીવવું કપરું કરી દે છે આ બળતરા.


ના જળથી પડે શાંત કે ના દવાથી મટે આ બળતરા,

"મીરાં" ઘણી પીડા આપે આ બળતરા.


ഈ കണ്ടെൻറ്റിനെ റേറ്റ് ചെയ്യുക
ലോഗിൻ

More gujarati poem from Bhavna Chauhan

કાના

કાના

1 min വായിക്കുക

બળતરા

બળતરા

1 min വായിക്കുക

સ્મૃતિ

સ્મૃતિ

1 min വായിക്കുക

કાન્હાજી

કાન્હાજી

1 min വായിക്കുക

પળો

પળો

1 min വായിക്കുക

એમ પણ બને

એમ પણ બને

1 min വായിക്കുക

આદત

આદત

1 min വായിക്കുക

વિચારો

વિચારો

1 min വായിക്കുക

રાસ

રાસ

1 min വായിക്കുക