STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy Children

4  

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy Children

બાળક

બાળક

1 min
307

ખોવાયું આજના બાળકનું બાળપણ

ભૂલી ગયા એતો રમતો સાથેનું સગપણ


મોબાઈલ ને ગેમઝોન બની એની દુનિયા

નાની ઉંમરે જાણે આવ્યું એનામાં ડહાપણ !


બાળકની કાલીઘેલી બોલી જાણે મંદિરની આરતી !

એની સુરત જાણે અદલ ઈશ્વર જેવી જ લાગતી !


નિર્દોષતા અને ભોળપણ માસૂમિયત જાણે એનું ઘરેણું

બાળકની નિર્દોષ મુસ્કાન જાણે અઢળક ખુશીઓ આપતી


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy