STORYMIRROR

Vanaliya Chetankumar

Children

3  

Vanaliya Chetankumar

Children

તું જ મારો ખુદા છું

તું જ મારો ખુદા છું

1 min
297

હું બધે ક્યાં જુદા છું

તું જ મારો ખુદા છું,


ભલે ગમે ત્યાંથી સુખ મળે

વ્યથાની સુંદર કથા છું,


મારા દર્દ બને તું જાણે છે

મારા મનની તું દવા છે,


સમજની સળીને લઈ લ્યો

સજાવતી સોનેરી પળને જીવી લ્યો,


હસીને હસાવીને જીવી લ્યો

સમયની સુંદર કિંમત સમજો,


હું ઓળખની આશાએ આવ્યો છું

તારી આંખનો રંગ લાગ્યો છે,


હું જીવ બનીને આવ્યો છું

તારા વગરનો અધૂરો છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children