STORYMIRROR

Vanaliya Chetankumar

Children

3  

Vanaliya Chetankumar

Children

મારા જીવન

મારા જીવન

1 min
290

મારા જીવનનો કોઈ પર્યાય દેખાતો નથી

મારા જીવનનો અર્થ જડતો નથી,


તું વરસાદ બને તો ભીજાવું તને

આ મોસમમાં મોજ મળતી નથી,


પવનને તું પ્રેમથી મોકલ

આ હવા હવે હરખતી નથી,


આંસુ લૂછે છે પણ લાંચથી

લાગણીનો રૂમાલ હવે જડતો નથી,


ખરેલું પર્ણ પૂછ્યા કરે મને

કેમ ટહુકો ગુંજતો નથી,


આ સફર પર એકલા ફરવામાં મજા નથી

આ જીવન હવે એકલતામાં લાગે છે સજા.


Rate this content
Log in

Similar gujarati poem from Children