STORYMIRROR

Vanaliya Chetankumar

Children

3  

Vanaliya Chetankumar

Children

દોસ્ત તારી યાદ

દોસ્ત તારી યાદ

1 min
322

દોસ્ત તારી યાદ આવે કણ કણમાં સાદ આવે

દિન રાત તારો અવસાદ આવે,


દોસ્ત તારી યાદ આવે ચહેરો યાદ આવે

મોસમનો નાદ આવે,


બાગમાં બેસવાની વાત સાદ કરે

સાથે ફરવાની મજા યાદ કરે,


મિત્રોની માયા યાદ કરે તને

સાથે મળીને ના મળ્યાની ફરિયાદ કરે,


સાથે મળવાની રોજ યાદ આવે 

નિત્ય તેનો જ સાદ આવે,


ગીતોની સાથે તને ગાતા રાગ આવે

સુખોની સાથે તારો લાગ આવે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children