STORYMIRROR

Drsatyam Barot

Children Others

3  

Drsatyam Barot

Children Others

બાલુડાં

બાલુડાં

1 min
28.3K


હે જી આવે બાલુડાં ભણવાં રે,

એ તો ગુરુને માત પિતા ગણતાં રે, પૂજા કરતાં રે.

આવે બાલુડાં ભણવાં રે.


એ તો જીવનના પાઠ આવે ભણવા રે.

એને હેતથી તમે ભણાવજો રે,. ભણાવજો રે.

આવે બાલુડાં ભણવા રે.


એ તો શાળાને ઘર માની રમતાં રે,

એનાં ભેગાં મળીને તમે રમજો રે, રમાડજો રે,.

આવે બાલુડાં ભણવાં રે.


એ તો સાચાં છે કુળના દેવતા રે,

એને દેવ માનીને તમે પૂજજો રે, પૂજજો રે.

આવે બાલુડાં ભણવા રે.


Rate this content
Log in

Similar gujarati poem from Children