STORYMIRROR

શૈમી ઓઝા "લફ્ઝ"

Abstract

2  

શૈમી ઓઝા "લફ્ઝ"

Abstract

બાળમજૂરી

બાળમજૂરી

1 min
57

જે ઉંમરે કલમ શોભે,

એ ઉંમરે ચાની કીટલી ને 

હોટલે જવું આવી તે શી લાચારી?

સપનાં કેટલાય આંખોએ જોયેલા,

ઘરની પરિસ્થિતિએ મને મજૂર બનાવ્યો/બનાવી...


ભગવાનની પ્રતિકૃતિ ગણાતા

બાળકો આજે હોટેલ,ફેક્ટરી તો 

ઘરે નોકર તરીકે મજૂરી કરે ને 

પોષણની જરૂર હોય એ ઉમરે 

લોકોનું વધ્યું ઘટ્યું ખાય,ને કચરામાં ખાય આ તે કેવી મજાક વિધાતા આપની...


આ રહ્યો સમયનો ખેલ,

ક્યારે ઘડીકમાં રાજા ઘડીકમાં રંક...

સપના મારા દિલમાં હજીય અકબંધ રાખ્યા છે,ઘરમાં કરાતો પરિવારને ટેકો,ને હાલની મારે મને લાચાર કરી નાંખ્યો છે,આ વાત મને નિરાશ કરી રાખ્યો છે....

દિલમાં જીવંત છે એક જ આશ દિન સબકા આતા હૈ.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract