STORYMIRROR

Pranav Kava

Abstract Inspirational

4  

Pranav Kava

Abstract Inspirational

આજની પળ

આજની પળ

1 min
288

ચાલ આપણે જીવી લઈએ આ પળ,

વરસાદના બુંદને ઝીલીને ખુશીની પળ,


સથવારો બની એકબીજાનો સંપની પળ,

સંઘર્ષના હર કદમ પર સફળતાની પળ,


ગુણો આત્મસાત કરવા સદ્દવિચારની પળ,

અમૂલ્ય રત્ન મેળવવા સપનાઓની પળ,


નમ્ર બની દિલ જીતવા મન મનામણાની પળ,

સુખદુઃખના પથ પર ચાલવા ધીરજની પળ,


પ્રશ્નોની સાંકળને તોડવા શ્રદ્ધાની પળ,

'પ્રણવની કલમ' ને મળી અક્ષરોની પળ.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract