Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dr Jignasa Chhaya Oza

Abstract

2  

Dr Jignasa Chhaya Oza

Abstract

ચલ....

ચલ....

1 min
7.0K


છે સમાંતર દિશાઓ આપણી,
ચાલ, અહંની કરીએ કાપણી!

શું મેં લીધું ને શું તે દીધું?
બંધ કરીએ ચાલને માપણી.

સંબંધની કાં, શગ તું સંકોરે?
શેં કરીએ અહીં સરખામણી?

રૂક્ષતાના ન કરીએ રખોપાં,
સંવેદનાની છલકે સરવાણી;

કર તું, સમજણ કેરું લીંપણ,
સ્નેહની હું કરી લઉં વાવણી.

કુનેહ કેરી કોસ પકડીએ,
ત્રિભેટાની કરીએ બાંધણી!

 


Rate this content
Log in

Similar gujarati poem from Abstract