Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
આ પળમાં
આ પળમાં
★★★★★

© Deepak Solanki

Abstract

1 Minutes   1.2K    7


Content Ranking

શ્વાસની છે આ છેલ્લી ઘડી તારી
ઈશ્વરનું તો નામ લે આ પળમાં 

શબ્દો તારા હવેથી બંધ થવાના છે
કોઈ સંતને તો યાદ કર આ પળમાં 

દેહ ત્યાગનો વારો છે તારો
અપશબ્દોનો ત્યાગ તો કર આ પળમાં

આખી જિંદગી જીદથી જીવી છે તમે
હવે તો છોડો બડાઈ આ પળમાં

નથી હવે તું વધારે સમય અહીંયા
હવે તો લઈ લે ઈશ્વરનું નામ આ પળમાં

‘રહીશ’ તું લેજે ઈશ્વરનું નામ સદા
જિંદગી સુધરવા લાગશે આ પળમાં

ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..