Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vipul Borisa

Abstract

3  

Vipul Borisa

Abstract

થાય શું?

થાય શું?

1 min
13.6K


છીપમાં મોતી મળે તો થાય શું?

પાછું એ મોતી ફળે તો થાય શું?


રોપવી છે ઊંધ ને આંખો મહી,

રાત સપનાંઓ ગળે તો થાય શું?


છે ખભો આજેય મજબૂત બાપનો,

ને અચાનક એ વળે તો થાય શું?


આ અંધારું આજ લાગે રેશમી,

એમની ઝૂલ્ફો ઢળે તો થાય શું?


પગ નહીં મૂકું હવે આ ઘર મહી,

દુઃખ બોલીને, છળે તો થાય શું?


Rate this content
Log in

Similar gujarati poem from Abstract