STORYMIRROR

Vipul Borisa

Romance

3  

Vipul Borisa

Romance

નજર

નજર

1 min
181

સ્થિતિની શાલીનતા એ જ છે.

ત્યાં શબ્દ નથી પણ મૌનનું તેજ છે.


દૂરથી જોવાની પણ એક અલગ મજા છે, યાર

નજરોનું આલિંગન પણ ત્યારે હોતું વિશેષ છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Vipul Borisa

Similar gujarati poem from Romance