Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vipul Borisa

Inspirational

4.0  

Vipul Borisa

Inspirational

શબ્દ

શબ્દ

1 min
58



અહંમ મારો હું જ પી શકું,

હું જ મારાં ઊંડાણનો આધિપતિ છું.


હું જ મારી નબળાઈઓ અનુભવી શકું,

ઘણાં,સત્ય છે એવા મારા,

ના એ હું ઉજાગર કરી શકું.


અહીં ખોટા દંભમાં જીવાય છે,

બનાવટી હાસ્ય પીરસાય છે,

સત્ય નથી જે ચહેરા પર છલકાય છે.


પ્રસિદ્ધિની લાલસામાં જે રીબાય છે,

મારો શબ્દ એ મારા વિચારોથી પરખાય છે,

એ તખ્તાઓ થી ક્યાં લલચાય છે.


Rate this content
Log in