વિરહની આગ
વિરહની આગ
તારા વગરની વિતી ગયેલી સાંજ ને છાતી માં ઉભરાતા ડુસકાની જેમ.
હું સાચવું છું મારી અંદરની આગ ને રોજ મારા છોકરાની જેમ.