Vipul Borisa
Others
દૂરી-મજબૂરી બધીજ સમજુ તારી,
તોય મારે નથી રહેવું માત્ર તારા સ્મરણમાં.
સિંહ જેવો સિંહ પણ રાજા નથી,
પકડીને જો તેને રાખો અભયારણ્યમાં.
નજર
શબ્દ
પ્રબળ
બાંકડો
સ્મરણ
ધીરજ
તહેવાર
કાગળ
વિરહની આગ
ભૂલાવું