STORYMIRROR

Vipul Borisa

Others

3  

Vipul Borisa

Others

કાગળ

કાગળ

1 min
382

પરબીડિયા જેમ આમ,

જિંદગી ખુલ્લી મુકાય નહીં,

લીધું છે કાગળ તો કઈંક લખો,

કોરું મુકાય નહીં.


મરજી મુજબ લખી શકો,

છેકી પણ શકો તમે,

પણ,આ રીતે કાગળ તો,

તમારાથી ફડાય નહીં.


Rate this content
Log in