STORYMIRROR

Vipul Borisa

Others

3  

Vipul Borisa

Others

તહેવાર

તહેવાર

1 min
261

આંખોમાં હવે કોઈ રંગ નથી રહ્યો,

પ્રસંગનો કોઈ ઉમંગ નથી રહ્યો,


તહેવાર તો હવે આવે ને જાય છે,

ઉજવવાનો હવે પહેલાં જેવો ઢંગ નથી રહ્યો.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Vipul Borisa