ધીરજ
ધીરજ

1 min

23.5K
ઝંખે છે હજુય મિલનને તું, વિષય એ વ્યાકુળતાનો છે.
છે ધીરજ તને સારી વાત છે, વિષય એ સાનુકૂળતાનો છે.
ગમે તે કરી લે તે આવશે તો એમની ઈચ્છા મુજબ જ,
તારા મતે જે પ્રેમ છે, એમના માટે વિષય એ અનુકૂળતાનો છે.