ઘૂંઘટ
ઘૂંઘટ
એક નમણી નારનું
મુખડું છૂપાવે છે ઘૂંઘટ,
સ્નેહ વરસાવતી આંખોની
નજાકત છૂપાવે છે ઘૂંઘટ,
દિલને ઉર્મિઓને શબ્દોથી નહિ
અણસારથી છૂપાવે છે ઘૂંઘટ!
એક નમણી નારનું
મુખડું છૂપાવે છે ઘૂંઘટ,
સ્નેહ વરસાવતી આંખોની
નજાકત છૂપાવે છે ઘૂંઘટ,
દિલને ઉર્મિઓને શબ્દોથી નહિ
અણસારથી છૂપાવે છે ઘૂંઘટ!