ખૂશ્બુ વતનની
ખૂશ્બુ વતનની
ખૂશ્બુ વતનની લીલીછમ
આજે પણ,
એની સાંસોમા ભળેલી છે
આજે પણ,
અકબંધ જળવાયેલી છે
આજે પણ,
હયાતિ એની માતૃભૂમિની
આજે પણ,
રગોમાં ખૂન સાથે દોડી રહી છે
આજે પણ.
ખૂશ્બુ વતનની લીલીછમ
આજે પણ,
એની સાંસોમા ભળેલી છે
આજે પણ,
અકબંધ જળવાયેલી છે
આજે પણ,
હયાતિ એની માતૃભૂમિની
આજે પણ,
રગોમાં ખૂન સાથે દોડી રહી છે
આજે પણ.