STORYMIRROR

Pinky Shah

Others

3  

Pinky Shah

Others

ગર્વ છે મને

ગર્વ છે મને

1 min
11.3K

મારા પગ ગુજરાતની ધરા પર ટકેલા છે એનો ગર્વ છે મને.

ખમીરવંતી આ ગુજરાતની ધરતી પર જન્મયો એનુ ગર્વ છે મને.


સરદાર, સુભાષ અને શાસ્ત્રીની માતૃભૂમિ છે મારી એનુ ગર્વ છે મને.

આઝાદી કાજે આપી પ્રાણ અને વહોરી શહાદત લાલ,

બાલ અને પાલના રાજ્યના હોવાનું ગર્વ છે મને. 


વસે છે જયાં મોદી, નહેરા અને રૂપાણી એ ગુજરાતના હોવાનો ગર્વ છે મને

અહીં છે સોમનાથ, દ્વારકા અને ગોપનાથ એ ગુજરાતના એનો ગર્વ છે મને.


અહીં છે ગિરનાર, પાવાગઢ અને પાલીતાણાના તપોધામથી પવિત્રભૂમિ છે એ ગુજરાત 

ના હોવાનું ગર્વ છે મને. 

અહીં છે લોકોને જોડી રાખતી માનવતાની કડી એનો ગર્વ છે મને.


સામગ્રીને રેટ આપો
લોગિન