STORYMIRROR

Pinky Shah

Drama

2  

Pinky Shah

Drama

ટૂંકા પડી જતા શ્વાસ

ટૂંકા પડી જતા શ્વાસ

1 min
114

ટૂંકા પડી જતા હોય છે

શ્વાસ કદીક

ઝંખનાઓ જયારે પારાવાર

ધમાસણ મચાવતી હોય છે,


આંખોમાં વસતી હોય છે,

હૃદયમાં જન્મતી હોય છે,


અંતર કયારેક કોઈને

પસંદ કરે અને રુહ સાથે 

લાગણીનું તાદાતમ્ય

મળી જાય જો તો

જિંદગી આખીયે

મહેફીલ બની જાય.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama