STORYMIRROR

Manojkumar Sevantilal Chokhawala

Drama Inspirational

4  

Manojkumar Sevantilal Chokhawala

Drama Inspirational

રાષ્ટ્રની આશ

રાષ્ટ્રની આશ

1 min
288

અંધકારથી પ્રકાશ તરફની છે આપણી ગતિ;

સ્વીકારી લીધી છે સારી દુનિયાએ આપણી રીતિ. 


પાંચમી એપ્રિલ ને રવિવાર છે આ દિવસ ખાસ; 

દેશવાસીઓ પાસે રાષ્ટ્રના વડાને છે એક આશ. 


રાત્રીના નવ વાગ્યે દીપ પ્રાગટ્ય કરીએ; 

નવ મિનિટ દ્રષ્ટિ આકાશ ભણી રાખીએ. 


નવ મિનિટ ઘરમાં પાવર સપ્લાય બંધ કરીને; 

સાચા અર્થમાં રાષ્ટ્રની આશ પર સાર્થક ઉતરીએ.


મહામારીને નાથવા આ રામબાણ અપનાવીએ; 

સામાજિક અંતર, લક્ષ્મણ રેખાને અનુસરીએ.


ફરી એક વાર ભારતને આ મહામારીથી મુક્ત કરીએ;

જન જન થકી આ સાંકળ તોડી આ વાત ને સફળ બનાવીએ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama