પંખીડા
પંખીડા


સોનાના પાંજરે પુરાયા પંખીડા
મારે તો રહેવું મુક્ત માળામાં રે લોલ,
છતી પાંખે જમીને જડાયા અમે
મારે ખેચર થઈ આભે વિચરવું રે લોલ,
વિચાર તણા બંધને બંધાયા અમે
n style="background-color: rgba(255, 255, 255, 0);">મારે ચિંતક થઈ જીવન અજવાળવું રે લોલ, હાથપગ બાંધી નાંખ્યા ખાબોચિયામાં થઈ મરજીવા મોતીડા વીણવા રે લોલ, હું તો આદમ વિહોણી વિધવા નાર જો હોઉં વંધ્યા તોય બાળજનમ આલવો રે લોલ