એક હાઉસ વાઇફ છું. પણ મારો જન્મ પ્રકૃતિ ની ગોદ માં થયો એટલે પ્રકૃતિ નાં સાનિધ્ય માં ખૂબ આનંદ મળે છે.ઈશ્વર ની પ્રકૃતિ ને શબ્દો માં કડારવું એટલે વરસાદી બુંદો ને ગણવા જેટલું અઘરું છે.લેખન ક્ષેત્રે સાવ પા પા પગલી ભરું છું.હૈયે વ્યકત થતી પીડા આનંદ વેદના ઈશ્વર પ્રત્યે ની આસ્થા જીવન ના અનુભવ ને... Read more
એક હાઉસ વાઇફ છું. પણ મારો જન્મ પ્રકૃતિ ની ગોદ માં થયો એટલે પ્રકૃતિ નાં સાનિધ્ય માં ખૂબ આનંદ મળે છે.ઈશ્વર ની પ્રકૃતિ ને શબ્દો માં કડારવું એટલે વરસાદી બુંદો ને ગણવા જેટલું અઘરું છે.લેખન ક્ષેત્રે સાવ પા પા પગલી ભરું છું.હૈયે વ્યકત થતી પીડા આનંદ વેદના ઈશ્વર પ્રત્યે ની આસ્થા જીવન ના અનુભવ ને અલ્ફાઝ માં રૂપાંતરિત કરવા માટે પ્રયાસો કરું છું.બસ નિજાનંદ માટે લખું છું.કોઈ મોટા લેખક બનવાનું સપનું નથી બસ ઈશ્વર થકી જે પ્રેરણા મળે એને શબ્દો માં વ્યક્ત કરું છું. Read less