Click here to enter the darkness of a criminal mind. Use Coupon Code "GMSM100" & get Rs.100 OFF
Click here to enter the darkness of a criminal mind. Use Coupon Code "GMSM100" & get Rs.100 OFF

Varun Ahir

Tragedy Classics Inspirational


4.8  

Varun Ahir

Tragedy Classics Inspirational


વિટંબણા

વિટંબણા

1 min 286 1 min 286

શું મહેફિલો અમારી એટલે બદનામ છે ?

કે અહીંયા કલમ સાથે ઝૂમતો આ જામ છે !


વાંક તારો છે જ ક્યાં સાકી, તમે આપ્યું પાણી 

વાંક ધંધાનો તમારા, નામથી બદનામ છે !


પ્રિયતમ મારી ઉદાસીને ગણી લો, ઠીક છે ?

બસ સમરણ મળે જ્યાં તેનું ત્યાં ચૉધામ છે,


વખત કેવો આવ્યો જુવો સમજણા માણસો,

એક પડખે હું અને બીજે દુઃખો તમામ છે,


બારણે પડતા ટકોરા છે ? નહીં અણસાર છે !

ધ્રાસ્કા વચ્ચે ટકેલું જીવન બસ હરામ છે,


શું લઈને આવ્યો તું ? સાથ છે શોખીન શું ?

આખરે પડ્યું રહેશે સર્વ, અંતે રામ છે.


Rate this content
Log in

More gujarati poem from Varun Ahir

Similar gujarati poem from Tragedy