STORYMIRROR

Varun Ahir

Abstract Romance

3  

Varun Ahir

Abstract Romance

ચોમાસે

ચોમાસે

1 min
204

કેવા જુઠા થ્યા વાયદા ચોમાસે,

બદનામ સ્નેહી કાયદા ચોમાસે,


ના હૂંફ પ્હોંચે કે ન તેનો પ્રણય,

ભીંજાવાનાં શું ફાયદા ચોમાસે ?


રડ્યા ભરીને મન અમે મેઘામાં,

આંસુની વધુ આવરદા ચોમાસે,


જો ઝૂંપડા ચૂવે તમારા, ભાગો !

હૈયા સુખા નૈ આપદા ચોમાસે,


કાગળ, કલમ, મદિરા અને દીવો

શોખીન મારે સંપદા ચોમાસે !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract