STORYMIRROR

Rayde Bapodara

Abstract

4  

Rayde Bapodara

Abstract

વિજ્ઞાન કથા

વિજ્ઞાન કથા

1 min
497

વિજ્ઞાન કથાનો પાર ન આવે 

વિજ્ઞાન કથા આશ્ચર્ય જન્માવે,


વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન વિજ્ઞાન,

અવનવું કરી બતાવે વિજ્ઞાન,


છે જગતમાં છૂપાયેલી શક્તિ ઘણી 

સંશોધન કરી બહાર લાવે વિજ્ઞાન,


ઊડે આકાશે, ઉતરે પાતાળમાં

નિત નવું સર્જન લાવે વિજ્ઞાન.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract