STORYMIRROR

Rekha Shukla

Abstract Action Others

2  

Rekha Shukla

Abstract Action Others

વ્હાલ

વ્હાલ

1 min
112

ચાંચો પલળી ને ખાલી સરોવરે હંસલા ઠરી થીજે

આખે આખો લાકડું માણસ થઈ જીવે ઠરીને થીજે,


અમથું અમથું વ્હાલ પાથર્યું થઈ ગયું ઝાકળ થીજે

હસતું હસતું ગાલે ચુંબન ખંજનમાં મલકીને થીજે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract