STORYMIRROR

Hemisha Shah

Abstract Inspirational

3  

Hemisha Shah

Abstract Inspirational

વચન

વચન

1 min
290

વચન હતું દરિયાનું 

દરેક મોજને સાચવશે,


વચન હતું ઝાકળનું 

પર્ણને કોરું રાખશે,


વચન હતું એક સાંજનું 

સોનેરી આભા પ્રસરાવશે,


વચન હતું એક વાદળનું 

અનરાધાર વર્ષા લાવશે,


વચન હતું એક રાતનું 

ચાંદ સંગ જાગશે,


વચન હતું પ્રિય મિત્રનું 

હંમેશા સાથ નિભાવશે,


વચન હતું એક પ્રેમનું 

સાત જન્મ જોડે રાખશે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract