STORYMIRROR

Rekha Shukla

Abstract

3  

Rekha Shukla

Abstract

વાટે

વાટે

1 min
185

પડે છે સ્નો હવે ઝરણું નિંદરમાં રૂવે છે

ઉછીનું હાલરડું ગાઈ સૂકી ડાળુ જૂએ છે,


વાદળને હિંડોળે સ્નોફ્લેક્સ ઝબૂકે છે

સેંથી ની વાટે કંકુ સૂરજ ઢોળી ઊગે છે,


દિશા દાદની બારીએ સપનું જાગે છે

વિરાટની અટારીએ શબ્દો ને મીંચે છે,


શૈશવના ગુલાબી ગાલ રમાડી ચૂમે છે

વસંતની પાંખે પંખીડુ વ્હાલ સીંચે છે,


પગલી પગલી કવિતાના પુષ્પ ખરે છે

સાગરની છોળું દિવ્ય પગલાં ચૂમે છે.


विषय का मूल्यांकन करें
लॉग इन

Similar gujarati poem from Abstract