તું
તું


વેદ પુરાણ ને ગીતાનો આધાર છે તું,
અહમ બ્રહ્માસ્મિનો આ સાર છે તું,
ભીતર તારી ઝળહળે છે તેજો પુંજ,
આત્માનો પરમાત્મા સાથે જોડતો તાર છે તું.
વેદ પુરાણ ને ગીતાનો આધાર છે તું,
અહમ બ્રહ્માસ્મિનો આ સાર છે તું,
ભીતર તારી ઝળહળે છે તેજો પુંજ,
આત્માનો પરમાત્મા સાથે જોડતો તાર છે તું.