STORYMIRROR

Dilip Ghaswala

Inspirational

4  

Dilip Ghaswala

Inspirational

નૂતન વર્ષે

નૂતન વર્ષે

1 min
432


હાથમાં લઇ હાથ સાથે ચાલીએ,

ચાલ મંઝિલો તરફ ડગ માંડીએ.


સાથ તું તો હો તો કમી કોઇનથી, 

ચાલ અવની પર ગગન ઉતારીએ.


વેર વૃત્તિના શત્રુને ડામીએ,

બીજ કોમી એકતાના વાવીએ.


પ્રેમનો એહસાસ છે આ બંદગી, 

નૂતન વર્ષે સત્ય આ સમજાવીએ


થઇ શકેના વ્યકત ભાવો કાવ્યવીણ, 

એને વસ્ત્રો શબ્દના પહેરાવીએ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational