STORYMIRROR

pooja dabhi

Inspirational

4  

pooja dabhi

Inspirational

ગણી શકાતું નથી

ગણી શકાતું નથી

1 min
224

મા-બાપના આશીર્વાદ તો ઘણા છે

પણ ગણી શકાતા નથી

વૃક્ષોના પાાન તો ઘણા છે 

પણ ગણી શકાતા નથી


આકાશમાં તારા તો ઘણા છે

પણ ગણી શકાતા નથી

સુર્યનુું તેજ તો ઘણુું છે

પણ તેના તેજ સમું બની શકાતુંં નથી


બહારની દુનિયાના તીર્થ-ધામ ઘણા ફરે છે

પણ માતા-પિતાને જ મોટું તીર્થ કોઈ માનતું નથી

જીવ તો દુનિયામાં ઘણા છે

પણ જીવને જ જીવન ગણી શકાતું નથી


ઘરો તો એકવીસમી સદીમાં ઘણા છે

પણ એમને પરિવાર ગણી શકાતા નથી

સાથે રહેનાર ઘણા છે

પણ દુઃખમાં કોઈ ને સાથે ગણી શકાતા નથી

કવિતા તો ઘણી છે પણ પંક્તિઓ ગણી શકાતી નથી


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational