STORYMIRROR

Dr.Bhavana Shah

Inspirational

4  

Dr.Bhavana Shah

Inspirational

હવે

હવે

1 min
430

જીવવું મારે શબ્દના સંગાથે હવે,

બીજું કઈ સૂૂઝે ના લગીરે હવે,


વણ છેડેલા વ્યથાના સૂર હવે,

એ વેણુ થકીજ વાગશે હવે,


દબાયેલી દુભાયેલી લાગણી હવે,

એ થકી જ નક્કી બોલશે હવે,


બ્લેેક એન્ડ વાઈટ ચિત્રોમાં હવે,

રંગો કલ્પનાના જરૂર પુરાશે હવે,


લુપ્ત થયેલ હાસ્ય એ અધર નું હવે,

'ભાવના' ચોક્કસ જ મલકશે હવે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational