Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Falguni Rathod

Inspirational

4  

Falguni Rathod

Inspirational

કવિતાની વણઝાર

કવિતાની વણઝાર

1 min
392


વિચારોના વંટોળ તો હર વખત આવે છે,

લાગણીઆેના ખેતરને હર વખત ઉડાડે છે.


ચાલ આજ ઊતરું આ સફેદ વનમાં,

બે ચાર ટહુકા લગાવી દઉં આ મધુર વનમાં,


પૂછતા પૂછાય ગયું સૌને કે આજ છે શું ?

કોકે કાન મહી આવીને ધીરેથી કહયું કે,

આજે તો કવિતા દિવસ છે હા !


ત્યાં ઉડતા આવ્યા શબ્દના પતંગિયા;

પાંખો ફૂટી ને બેઠા એ તો સોનેરી સુમન !


વાહ ! કમાલ થઈ આ તો સ્ફૂરી કેવી !

કવિતાની વણઝાર એમાં કરીને શણગાર,


આવી ધારા સતત વહેતી રહીને મોકળું,

મુકામ સર કરતી રહેશે આ કવિની દુનિયા !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational