Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Falguni Rathod

Others

4  

Falguni Rathod

Others

રંગાવું તારા

રંગાવું તારા

1 min
313


રંગાવું તારા રંગભર્યા મધુર ઉપવનમાં ;

છોને પછી જંગ થાય મારા અંતરમનમાં...!


ડાળે ડાળે પંખી ટહુકા કરતા નભમાં;

મીઠડી તાન વગાડી નાચે જેમ વગડામાં...!


ઊંડાણ સગપણની ચેતના ઊઠતી વનમાં;

સંવેદના જેમ નાચતી જલ તરંગ વમળમાં...!


હૃદય આસ્વાદને વાંચવા બેસી સજનમાં;

મેઘધનુષી રંગો ખીલી ગયા વ્યોમે વ્યોમમાં...!


મારા પ્રિયતમ 'પૂર્ણ ચંદ્ર'ની દિવાની ભુવનમાં;

'ફાગ' તો રંગાઈ ગઈ જન્મોજન્મની પ્રીતમાં...! 


Rate this content
Log in